mid
Facilities
Image

કમ્પ્યુટર લૅબ

કમ્પ્યુટર લૅબ 18 કમ્પ્યુટર, LCD પ્રોજેક્ટર, DVD Player, LCD TV જેવા સાધનોથી સજ્જ છે.

WiFi સાથેનું Broad Band કનેક્શનની સુવિધા ઉપલબ્ધ છે.

Image

પુસ્તકાલય

શિક્ષકોના વાંચન માટે શિક્ષક પુસ્તકાલયમાં પુસ્તકોની સુવિધા, વિદ્યાર્થીઓના વાંચન માટે વિદ્યાર્થી પુસ્તકાલય – પુસ્તકો, વ્યવસાયના અભ્યાસ માટે વ્યવસાયલક્ષી પુસ્તકાલય – પુસ્તકો, હવા ઉજાસ માટે એક પુસ્તકાલય ખંડ, બેઠક વ્યવસ્થા માટે નાના ટેબલો-મોટા ટેબલો, પુસ્તકો મુકવા માટેની તિજોરીઓ, પુસ્તક ઈસ્યુરજીસ્ટરો. આ ઉપરાંત સમયાંત્તરે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ભૂતપૂર્વ કર્મચારીઓ વાંચન માટે                                                          &nbs

Copyright © Lokniketan Ratanpur
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)