mid
About Us

લોકનિકેતન વિનય મંદિર ,લવાણા

         લાખણી તાલુકાનું  લવાણા ગામ બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદેની નજીક આવેલું ગામ છે આ ગામમાં બહુમતી સમાજમાં રાજપૂત સમાજ અને અન્ય રબારીસમાજ,પ્રજાપતિસમાજ,આદિવાસીસમાજ,દલિતસમાજ વગેરે સમાજનાં લોકો પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા હતાં તેવા સમયે આ વિસ્તારમાં શિક્ષણનો સદંતર અભાવ હતો. માધ્યમિક શિક્ષણ માટે ક્યાંક દિયોદર તો ક્યાંક ડીસા,થરાદ ૨૦ થી વધુ કિલોમીટર શિક્ષણ પ્રાપ્ત કરવામાં માટે જવું પડતું પરંતુ ઈ.સ. ૧૯૮૧ની સાલમાં પૂ.દાદાએ સામાજિક વિકાસને કેન્દ્રમાં રાખીને આ વિસ્તારમાં દરેક સમાજ શિક્ષણની પ્રગતિ લાવી શકે તેવા હેતુથી આ સંસ્થાની સ્થાપના કરેલ છે.

Copyright © Lokniketan Ratanpur
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)