mid
15-10-2019
દિવાળી વેકેશન તા.૨૪/૧૦/૨૦૧૯ Iથી ૧૩/૧૧/૨૦૧૯ સુધી નું રહશે. તો તમામ વિધાર્થીઓ નોધ લેવી.
More...
24-07-2019
સાંસ્કૃતિક કાર્યક્રમ
More...
Photo Gallery
Video Gallery
ઉમાશંકર જોશીની શતાબ્દી પર્વની ઉજવણી (21-07-2019)

લોકનિકેતન વિનયમંદિર લવાણામાં ગાંધીયુગના સાહિત્યકાર ઉમાશંકર જોશીની શતાબ્દી પર્વની ઉજવણી કરવામાં આવી... 📖📖📖       લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર લવાણામાં ગાંધીયુગના સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી ના જન્મ દિવસ તા. ૨૧/૦૭/૨૦૧૯ને રવિવારે હોવાથી તે દિવસના અનુસંધાનમાં શાળામાં તા. ૨૦/૦૭/૨૦૧૯ને શનિવારે સવારે પ્રાર્થનામાં ઉમાશંકર શતાબ્દી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ:-૯ની વિદ્યાર્થીનીઓેએ ઉમાશંકર જોશીના કાવ્યો.. 'ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા'.. 'ગુજરાત મોરી મોરી રે'.... 'ભૂલું પડ્યું રે  ભૂલું પડ્યું'.... જેવા કાવ્યોનું ગાન તેમજ ઉમાશંકર જોશીના જીવન કવન પર વકતવ્ય પણ વિદ્યાર્થીઓેએ આપ્યા હતા.. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ધોરણ:-૧૧ની વિદ્યાર્થીની ડાભી કોમલબેન હરજીભાઈ અને પઢિયાર તળશીબેન નાનજીભાઈએ કર્યું હતું.. કાર્યક્રમના અંતમાં આચાર્યશ્રી વિષ્ણુભાઈ પટેલે ઉમાશંકર જોશીના જીવન પર વધુ સારી રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું..

Facility
Time Table
Exam Time Table
Year Planning
Result
Forms Download
Statistics Report
Download
Career Apply Now
Admission Process
Student Creation
Copyright © Lokniketan Ratanpur
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)